Current affair one liner
તલાટી સ્પેશિયમ કરન્ટ અફેયર્સ--
1. ભારતનુ પ્રથમ ગોલ્ડ ATM- હૈદરાબાદ
૨. તાજેતરમાં કયા ભારતીયને ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા- રિકી કેજ
૩. Dustlink યુદ્ધઅભ્યાસ- ભારત+ઉજબેકિસ્તાન
૪. PARINAM- Panchayatiraj Information and Management system
5. એશિયાનો પ્રથમ ફ્લોટિંગ ફેસ્ટિવલ ‘ગાંધીસાગર ફ્લોટિંગ ફેસ્ટિવલ‘ ક્યા રાજ્યમાં યોજાયો- મધ્યપ્રદેશ
૬ યુનિસેફ દ્વાર ભારતમાં બાળકોના અધિકારો માટે રાષ્ટ્રિય રાજદૂત તરીકે કોની નિમણૂક કરી- આયુષ્યમાન ખુરાના
૭ તાજેતરમાં કઈ જિલ્લા પંચાયત સૌર ઊર્જાથી વીજળી મેળવતી ગુજરાતની પ્રથમ પંચાયત બની- જુનાગઢ
૮ ભારતનો પ્રથમ બંધારણ સાક્ષર જિલ્લો- કોલ્લમ
9 UNESCOનો આંતરરાષ્ટ્રીય માતૃભાષા પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા- મહેન્દ્રકુમાર મિશ્રા
૧૦ રાષ્ર્ટ્રિય વિજ્ઞાન દિવસની થીમ- ગ્લોબલ સાયન્સ ફોર ગ્લોબલ વેલબિઈન્ગ
૧૧ ISRO ના PSLV-C54 મિશન અંતર્ગત લોંચ કરાયેલ INS-2B સેટેલાઈટ ભારતે કયા દેશ સાથે મળી બનાવ્યો છે.- ભૂટાન
૧૨. ભારતીય નૌસેનાના સૌથી મોટા યુદ્ધઅભ્યાસ -TROPEX
0 Comments