Vrindavan Education

Vrindavan Education

Ticker

6/recent/ticker-posts

શિક્ષક અભિરુચિ કસોટી(TAT) ઉચ્ચતર માધ્યમિક(TAT- higher secondary) નોટિફિકેશન

 

                                   TAT Higher secondary 

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર 21 ગાંધીનગર શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક(TAT- higher secondary) નોટિફિકેશન

જાહેરનામું પ્રસિદ્ધ થયા ની તારીખ- 1/7/2023

ફોર્મ ભરવાની તારીખ- 5/7/2023 to 15/7/2023

નેટબેન્કિંગ મારફતે સ્વીકારોના સમયગાળો- 05/07/2023 to 17/07/2023

પ્રાથમિક પરીક્ષા (બહુ વિકલ્પ સ્વરૂપે) તારીખ-06/08/2023

મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત કસોટી) તારીખ-17/09/2023

વધારે માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ ની વિઝીટ કરો 👉 click here 


Post a Comment

0 Comments