Vrindavan Education

Vrindavan Education

Ticker

6/recent/ticker-posts

હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટે મહત્વના નિબંંધ:-

 ☝☝હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટે નિબંંધ:-👇👇👇👇👇👇



1. ભારત:- એકતા-અનેકતાનું મિશ્રણ

2. પર્યાવરણ અને માણસનું સહઅસ્તિત્વ

3| સાંંપ્રત સમયમાં નવી શિક્ષણ વ્યવસ્થાની જરૂરીયાત

4. આજના સમયમાં મહિલાઓની સમસ્યાઓ અને સમાધાન વિશે ચર્ચા કરો.

5. મોંધવારી ભારતની અર્થવ્યવસ્થાને નુકસાનકારક છે. સમજાવો 

6. ભારતીય ન્યાયવ્યવસ્થા સમક્ષ રહેલા પડકારો વિશે વર્ણવો.

7. શું વાસ્તવિક રીતે ભારતીય ન્યાયવ્યવસ્થા લોકોને ન્યાય આપી રહી છે?

8. ન્યાયવ્યવસ્થાને સુલભ અને સુદ્રઢ બનાવવા માટે આધુુુનિક ટેકનોલોજીની ઉપયોગીતા.

9. પર્યાવરણને બચાવવા માટેના વૈશ્વિક પ્રયાસોની ચર્ચા કરો.

10. એક ભારત-શ્રેષ્ઠ ભારત

11. ભારતની ન્યાયલયના મહત્વા ચુકાદાઓ વિશે લખો.

12. લોક અદાલત- ન્યાય આપવાની સૌથી ઉત્તમ પ્રક્રિયા

13. વર્તમાન ભારતનું દુનિયા સમક્ષ પ્રતિબિંબ

14. ગુજરાતની ભાતિગળ સંંસ્કૃતિનું વર્ણન કરો.

15| ગુજરાતના મેેેળાઓની વિવિધતા વિશે વર્ણવો.

16. ભારતનાં બંંધારણની વિશેષતાઓ જણાવો.

Post a Comment

0 Comments