GeM પોર્ટલ દ્વારા ખરીદીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતને મળ્યા સાત એવૉર્ડ
👉👉ગુજરાત સરકારને નીચે મુજબના વિશિષ્ટ પુરસ્કારોથી સન્માન પ્રાપ્ત થયું છે💪
⭐⭐પ્લેટિનમ ઍવૉર્ડ⭐⭐
૧. મહિલા સાહસિકો માટે કુલ વેપારી મૂલ્ય(૬૯૭ કરોડ)
✨✨✨ગોલ્ડ ઍવૉર્ડ્સ,✨✨
૧. ગ્રોસ મર્ચન્ડાઇઝ વેલ્યૂ(GMV) થી મીડિયમ એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝીસ (MSEs) (૩૧૯૫.૪ કરોડ)
૨. સૌથી વધુ સર્વિસીસ પ્રોક્યોરમેન્ટ(૨૧૫૧.૩ કરોડ)
૩. કુલ ઓર્ડર મૂલ્ય (૭૯૬૩.૮ કરોડ)
💥💥સિલ્વર ઍવોર્ડ્સ💥💥
૧. ઓડરની સૌથી વધુ સંખ્યા(૯,૭૧૮)
૨. ગ્રોસ મર્ચન્ડાઇઝ વેલ્યૂ (GMV)થી સ્ટાર્ટઅપ (૨૧૮ કરોડ)
૩. શ્રેષ્ઠ જોડાણ (ટ્રાન્ઝેક્શન કરનારા ખરીદદારોની સૌથી વધુ સંખ્યા.
0 Comments